Monday, 29 October 2012

કેબિનેટમાં ફેરફાર : 7 કેબિનેટ અને 13 રાજ્યમંત્રીઓએ શપથ લીધાં

............કેબિનેટ કક્ષા : નવા પ્રધાનો

પ્રધાનોનાં નામ અપાયેલો હવાલો પૂર્વભૂમિકા

1-ચન્દ્રેશકુમારી કટોચ (રાજસ્થાન) સંસ્કૃતિ ફ્રેશ
2-અશ્વિનીકુમાર કાયદો અને ન્યાય પાર્લામેન્ટરી અફેર્સ,પ્લાનિંગ (રાજ્યમંત્રી)
3-દિનશા પટેલ (ગુજરાત) ખાણ-ખનન ખાણમંત્રાલય(સ્વતંત્ર હવાલો)
4-અજય માકન (દિલ્હી) આવાસ અને શહેરી ગરીબી નાબૂદી ખેલમંત્રાલય (રાજ્યમંત્રી-સ્વતંત્ર હવાલો)
5-એમ. એમ. પલ્લમ રાજુ (આંધ્ર) માનવસંસાધન વિકાસ રક્ષા(રાજ્યમંત્રી)
6-હરીશ રાવત (ઉત્તરાખંડ)જળસંસાધન કૃષિ-ફૂડ પ્રોસેસિંગ (રાજ્યમંત્રી)
7-કે. રહેમાન (કર્ણાટક) લઘુમતી બાબતો રસાયણ-રસાયણિક ખાતર(રાજ્યમંત્રી-સ્વતંત્ર)

.....કેબિનેટ કક્ષા : પ્રધાનોના પોર્ટફોલિયોમાં ફેરફાર

1-કમલ નાથ શહેરી -વિકાસ પાર્લામેન્ટરી બાબતો શહેરી વિકાસ(કે)
2-સલમાન ખુરશીદ -વિદેશી બાબતો કાયદો અને ન્યાન(કે)
3-એમ. વીરપ્પા મોયલી - પેટ્રેાલિયમ અને કુદરતી ગેસ કોર્પોરેટ બાબતો(કે)
4-પવનકુમાર બંસલ- રેલવે જળસંસાધન(કે)
5-કપિલ સિબ્બલ- કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન ટેક્નો. માનવસંસાધન વિકાસ(કે)
6-જયરામ રમેશ- ગ્રામીણવિકાસ ગ્રામીણવિકાસ અને સેનિટેશન(કે)
7-એસ. જ્યપાલ રેડ્ડી- વિજ્ઞાાન-ટેક્નોલોજી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ(કે)
8-સી. પી. જોશી- રોડ ટ્રાન્સપોર્ટ અને ધોરીમાર્ગો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે(કે)
9-વ્યાલાર રવિ- ઓવરસિઝ ઇન્ડિયન અફેર્સ નાગરિક ઉડ્ડયન (કે)
10-કુમારી શૈલજા - સામાજિક ન્યાય અને સશક્તિકરણ સંસ્કૃતિ(કે)

.........રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો : નવા પ્રધાનો

1-મનીષ તિવારી (પંજાબ)માહિતી અને પ્રસારણ(ફ્રેશ)
2-ડો. કે. ચિરંજીવી (આંધ્ર) પર્યટન (ફ્રેશ)

..રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો:પોર્ટફોલિયોમાં ફેરફાર

1-જયોતિરાદિત્ય સિંધિયા(મ.પ્ર.) ઊર્જા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (રાજ્યમંત્રી)
2- કે. એચ. મુનિઅપ્પા (કર્ણાટક) કુટિર , લઘુ, મધ્યમ ઉદ્યોગો રેલવે (રાજ્યમંત્રી)
3-ભરતસિંહ સોલંકી (ગુજરાત) પેયજળ અને સેનિટેશન રેલવે (રાજ્યમંત્રી)
4-સચિન પાયલોટ (રાજસ્થાન) કોર્પોરેટ બાબતો કોમ્યુનિકેશન અને આઇટી (રાજ્યમંત્રી)
5-જિતેન્દ્રસિંહ (રાજસ્થાન) યુવા બાબતો-ખેલ , રક્ષા મંત્રાલય ગૃહ બાબતો (રાજ્યમંત્રી)

...................રાજ્યકક્ષા : નવા પ્રધાનો

1- ડો. શશી થરુર(કેરળ)માનવસંસાધન વિકાસ(ફ્રેશ)
2- કે. સુરેશ (કેરળ) શ્રમ અને રોજગાર (ફ્રેશ)
3-તારિક અનવર (મહારાષ્ટ્ર) કૃષિ તેમજ અન્ન પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (ફ્રેશ)
4- કે. જ્યસૂર્યપ્રકાશ રેડ્ડી (આંધ્ર) રેલવે (ફ્રેશ)
5-રાની નારાહ (આસામ) આદિવાસી બાબતો (ફ્રેશ)
6-અધિરરંજન ચૌધરી (પ.બંગાળ) રેલવે (ફ્રેશ)
7- એ.એચ.ખાન ચૌધરી(પ.બંગાળ) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ (ફ્રેશ)
8- એસ. સત્યનારાયણ (આંધ્ર) માર્ગ પરિવહન અને હાઈવે (ફ્રેશ)
9- નિનોંગ એરિંગ (અ.પ્ર) લઘુમતી બાબતો (ફ્રેશ)
10-દિપા દાસમુંશી (પ.બંગાળ) શહેરી વિકાસ (ફ્રેશ)
11-પી. બલરામ નાયક (આંપ્ર) સામાજિક ન્યાય તેમજ અધિકાર (ફ્રેશ)
12- લાલચંદ કટારિયા (રાજસ્થાન) રક્ષા (ફ્રેશ)
13- કીલ્લી ક્રિપલાણી (આંધ્ર) કોમ્યુનિકેશન-ઇન્ફર્મેશન ટેકનોલોજી (ફ્રેશ)

.............રાજ્યકક્ષા : પોર્ટફોલિયોમાં ફેરફાર

1- ઈ. અહેમદ (કેરળ) વિદેશી બાબતો વિદેશી બાબતો,એચઆરડી(રાજ્યમંત્રી)
2- ડી. પુરંદેશ્વરી (આંધ્ર)કોમર્સ અને ઇન્ડસ્ટ્રી માનવસંસાધન વિકાસ (રાજ્યમંત્રી)
3- જીતીન પ્રસાદ (ઉ.પ્ર) રક્ષા માનવસંસાધન વિકાસ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે (રાજ્યમંત્રી)
4- એસ. જગથરક્ષકન -રિન્યુએબલ એનર્જી સૂચના અને પ્રસારણ (રાજ્યમંત્રી)
5- આરપીએન સિંઘ (ઉ.પ્ર) ગૃહ કંપની બાબતો , પેટ્રોલિયમ (રાજ્યમંત્રી)
6-કેસી વેણુગોપાલ -નાગરિક ઉડ્ડયન ઊર્જા(રાજ્યમંત્રી)
7- રાજીવ શુકલા -પાર્લામેન્ટરી અફેર્સ એન્ડ પ્લાનિંગ પાર્લામેન્ટરી બાબતો (રાજ્યમંત્રી)

No comments:

Post a Comment