Tuesday, 30 October 2012

અમેરિકામાં 'સેંડી'નો કહેર યથાવત્: 12નાં મોત


અમેરિકામાં ચક્રવાતી વાવાઝોડા 'સેંડી' વિનાશ વેરી રહ્યું છે. 144 કિલોમીટર દર કલાકની ઝડપની સાથે સેંડી સ્થાનિક સમય પ્રમાણે આઠ વાગ્યે ન્યૂજર્સીના તટને ટકરાયું હતું. આ તોફાનને લીધે લાખો ઘરોની વીજળી ડૂલ થઈ હતી અને સમગ્ર શહેર અંધાકારમાં લપેટાઈ ગયું હતું. શહેરનું સમગ્ર પરિવહનતંત્ર પડી ભાગ્યું હતું, 14 હજાર વિમાનોનાં ઉડ્ડયન રદ્દ કરવા પડ્યાં હતાં. ન્યૂયોર્ક વહીવટી પ્રશાસન અનુસાર, હમણાં સુધી 12 લોકોનાં મોત નીપજ્યાં છે. SO...........SANDESH

No comments:

Post a Comment