-કેલિફોર્નિયા મહત્ત્વનું સાબિત થયું
ઓબામાએ ક્યાં-ક્યાં જીત નોંધાવી-
ઓબામાએ વર્મોટ, ઈલિનોઈ, ડ્રિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા, મેરલેન્ડ, માસાચુસેટ્સ અને આઈલેન્ડમાં જીત નોંધાવી હતી. રોમ્ની ક્યાં જીત્યા-
વેસ્ટ વર્જીનિયા, ઈન્ડિયાના, કેંટુકી, ઓક્લોહોમા, ટેનસી, અર્કાસા, જ્યોર્જિયા, સાઉથ કેરોલિના, મિસિસિપીથી રોમ્નીએ જીત નોંધાવી હતી. નોંધનીય છે કે, અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યના એક નાના શહેરનાં લોકોએ સૌથી પહેલા મત આપ્યો હતો.
-રોમનીને ૨૦૧ મતો
ઓબામા બીજીવાર અમેરિકાના પ્રમુખપદે
No comments:
Post a Comment