સચિન 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'થી સન્માનિત
ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત એવોર્ડ 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા' થી સન્માનિત થવાની સાથે જ સચિન તેંડુલકરની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
.......સન્માન મેળવનાર સચિન ચોથો વિદેશી ક્રિકેટર બન્યો છે. સચિન પહેલા વેસ્ટ ઈન્ડીઝના ક્લાઇવ લોઈડ, ગારફિલ્ડ સોબર્સ અને બ્રાયન લારા આ સન્માન મેળવી ચૂક્યા છે.
No comments:
Post a Comment