Sunday, 30 December 2012

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં મંત્રીમંડળની કેબિનેટ બેઠક 7 કેબિનેટ મંત્રીઓ અને 9 રાજ્યકક્ષાનાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ગૃહ ખાતુ, માહિતી અને પ્રસારણ ખાતુ, સાયન્સ અને ટેકનોલોજી તથા અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા
.............કેબિનેટ મંત્રીઓ
1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અને માર્ગ મકાન અને શહેરી વિકાસ, જમીન સુધારણા, પાટનગર યોજના વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતાવિભાગ, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ વિભાગ, કાયદો અને ન્યાય તંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રામ વિકાસ, પંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, ખાણ અને ખનીજ, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગ
7. બાબુ બોખિરીયા- કૃષિ,પાણી પુરવઠો, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન વિભાગ અનેજળસંપત્તિ વિભાગ(કલ્પસર સિવાય)
...................રાજ્યકક્ષાના મંત્રીઓ
1.પુરુષોત્તમ સોલંકી -શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદો અને ન્યાયતંત્ર, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને પ્રોટોકોલ
5.લીલાધર વાઘેલા- પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોનુંકલ્યાણ વિભાગ.
6.રજનીકાંત પટેલ- ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી અને આબકારી વિભાગ
7.ગોવિંદ પટેલ- પાણી પુરવઠો અને જળસંપત્તિ(કલ્પસર સિવાય)
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ

No comments:

Post a Comment