Saturday, 9 February 2013

અફઝલને ફાસી:

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2013
સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને આજે ફાંસી આપવામાં આવી. ૧૩ ડીસેમ્બર ૨૦૦૧ના સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ૧૨ વર્ષ પછી આજે ૯ ફેબ્રુઆરી ૨૦૧૩ના અફઝલ ગુરુને તેના ગુનાની સજા મળી છે.
૧. અફઝલને ફાંસી આપવા માટે સુરક્ષા કારણોસર કાલે રાત્રે વિચારના કરવામાં આવી.
૨. ફાંસી માટે રાતે ૧૨ વાગ્યે કોર ટીમ બનાવામાં આવી.
૩. તિહાડ જેલ ના ડી.જી. ને રાત્રે ૧૨ વાગ્યે અફઝલને ફાંસી આપવાની જાણકારી આપવામાં આવી.
૪. સવારે ૫ વાગ્યે અફઝલ ગુરુને ફાંસી આપવાનીજાણકારી આપી.
૫. સવારે ૭ વાગ્યે અફઝલનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું.
૬. રાત્રે જ અફઝલને બીજી બેરકમાં લઇ જવામાં આવ્યો હતો.
૭. સવારે સાડા ૭ વાગ્યે ફાંસી માટે પ્રક્રિયા શરુ થઇ.
૮. સવારે ૮ વાગ્યે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી.
૯. અફઝલ ગુરુને તિહાડ જેલની ૩ નંબરની બેરકમાં ફાંસી આપવામાં આવી.
૧૦. બેરકમાં તમિલનાડુ પોલીસના જવાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Thenks.....sandesh

No comments:

Post a Comment