Tuesday, 19 February 2013

ઈલા ભટ્ટને ઈન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ એનાયત

નવી દિલ્હી : પ્રખ્યાત સામાજિક કાર્યકર અને સેલ્ફ એમ્પલોઈડ વીમેન્સ એસોસિએશન(સેવા)ના સ્થાપક ઈલા રમેશ ભટ્ટને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ વર્ષ૨૦૧૧નો ઈન્દિરા ગાંધી શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટેનોએવોર્ડ એનાયત કર્યો છે.ભારતમાં મહિ‌લા શસક્તિકરણમાં અમૂલ્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.એવોર્ડ સાથે એક પ્રશસ્તિ પત્ર અને રૂપિયા ૨પ લાખ રોકડા આપવામાં આવે છે.
Thenks..divyabhaskar

No comments:

Post a Comment