પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો ક્રિકેટર યુસુફ પઠાણ હોળીના દિવસે દાંપત્યસૂત્રમાં બંધાયો હતો. યુસુફે પોતાના પરિવારજનોની હાજરીમાં પોતાની વિધી પ્રમાણે આફરીન સાથે નિકાહ કર્યા હતાં. 30 વર્ષીય ક્રિકેટર યુસુફે આફરીન સાથે વડોદરાથી 60 કિમી દૂર નડિયાદના ફાર્મહાઉસ ખાતે નિકાહ કર્યા હતાં. આ લગ્નના સમારોહમાં નાનો ભાઈ ઈરફાન પઠાણ પણ હાજર રહ્યો હતો. યુસુફની પત્ની આફરીન વડોદરામાં ફિજીયોથેરાપીની પ્રેકટિસ કરી રહી છે.sandesh
No comments:
Post a Comment