Friday, 29 March 2013

ક્રિકેટર જેસી રાઈડર પર હુમલો, ICUમાં હાલત ગંભીર

નવી દિલ્હી 28, માર્ચ
ન્યૂઝીલેંડા ક્રિકેટ પ્લેયર જેસી રાઈડર પર હુમલો થયો છે. ગંભીર હાલતમાં તેને હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે. રાઓઈડર કોમામાં જતો રહ્યો છે અને તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
આ બનાવ નજરે જોનારોનું કહેવું છે કે આ હુમલોક્રાઈસ્ટચર્ચના એક બારમાં થયો. લગભગ 4 હમલાવરોએ તેમની પર હુમલો કર્યો. હોસ્પીટલનાસૂત્રોના જણાવ્યા પ્રમાણે તેના માથામાં ગંભીર ઈજા થઈ છે. રાઈડર જોકે ન્યૂઝિલેંડ ટીમમાંથી કેટલાક સમયથી બહાર છે. તે એક શાનદાર બેટ્સમેન છે. તેણે ન્યૂઝીલેંડને કેટલીએ મેચો પોતાના પ્રદર્શનથી જીતાડી છે.sandesh

No comments:

Post a Comment