મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 66માં કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુંf
-અમિતાભે કાન્સમાં હિંદીમાં બોલીને લોકોના દિલ જીત્યા
-આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
- ભારતીય ફિલ્મઉદ્યોગ માટે ગૌરવપૂર્ણ ક્ષણ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 66માં કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન હિન્દીમાં બોલીને કરતા સમારોહમાં ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા.
No comments:
Post a Comment