Friday, 17 May 2013

શ્રીસંત સહિત ત્રણની સ્પોટફિક્સિંગમાં ધરપકડએક મેચમાં ૬૦૦ કરોડનો ખેલ

-ફિક્સીંગમાં ઝડપાયેલા ક્રિકેટરોને 5 દિવસના રિમાન્ડ
- ક્રિકેટપ્રેમીઓ રોષે ભરાયા
- વિરોધપ્રદર્શનો યોજાઇ રહ્યા છે
-બેંગ્લોરમાં શ્રીસંતના ફોટા બાળ્યા
-શ્રીસંત પર આજીવન પ્રતિબંધ?, પાંચ દિવસના રીમાન્ડ પર
-શ્રીસંત-ચાંદિલાને યુવતીઓ પણસપ્લાય કરાતી હતી
- હજુ વધારે લોકોની ધરપકડ થવાની શક્યતા
- ફિક્સીંગના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હોવાનો પોલીસનોદાવો
-IPLમાં ૪૦ હજાર કરોડના સટ્ટાંકાડનો પર્દાફાશ

No comments:

Post a Comment