ઉ.ભારતમાં પણ ૭ની તીવ્રતાના ઝટકા અનુભવાયા ઃ લોકોમાં ભયનું વાતાવરણ
પાકિસ્તાનના વાયવ્ય વિસ્તારમાં આવેલા ૭.૮ની તીવ્રતાના ધરતીકંપના કારણે ઓછામાં ઓછા ૪૫ લોકોનં મોત થયાં છે અને અનેક મકાનોને નુકસાન થયું છે. ભૂકંપનું એપી સેન્ટર બલૂચિસ્તાન પ્રાંતમાં હતું. બીજી બાજુ ૭ની તીવ્રતાના ભૂકંપના ઝટકા નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં અનુભવાતા હતા..gujaratsamachar
No comments:
Post a Comment