Wednesday, 16 October 2013

16 October Wednesday 2013

=>ઇટાલી પાસે નૌકા ડુબવાથી 94નાં મોત
દુર્ઘટના બાદની બચાવ કામગીરીમાં 150 લોકોનો બચાવ

=>લીબિયાના પ્રધાનમંત્રીનું અપહરણ કરાયું
બળવાખોરોએ લીબિયાની રાજધાની ત્રિપોલીના એક હોટલથી તેમને પકડીને લઈ ગયા

=>ફિલીપાઇન્સમાં 7.2 તીવ્રતાનો ભૂંકપ
સવારે આવેલા મધ્ય ફિલીપાઇન્સમાં 20 લોકોના મૃત્યુ

=>ભૂમઘ્ય સાગરમાં હોડી ઉંધી થઈ
33 લોકોની મોત, 200 લોકોને નીકાળ્યા

=>ટેરી વાલ્શ ભારતીય હોકી ટીમના કોચ બન્યા

No comments:

Post a Comment