અમદાવાદ તા. 16 નવેમ્બર, 2013
ક્રિકેટના કોહિનૂર અને જેના અદ્વિતીય, ઐતિહાસિક રેકોર્ડથી ક્રિકેટ વિશ્વ પરિચિત છે તેવા ભારતના જીવંત દંતકથા સમાન બેટ્સમેન સચિન તેંડુલકર તેની કારકિર્દીની આખરી ટેસ્ટ કે જે તેની વર્લ્ડ રેકોર્ડ ૨૦૦મી ટેસ્ટનો બનાવ્યો છે. ભારતના મહાન ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર ક્રિકેટ મેચ માંથી નિવૃત્તિની ભેટ રૃપે ભારત સરકાર ૨૬મી જાન્યુઆરીએ તેને ભારત રત્નના મોંઘેરા ખિતાબથી નવાજવાની જાહેરાત કરી છે. ભારત રત્ન એ દેશની સર્વોચ નાગરિક સમાન છે. સચિન તેંદુલકરને નાની ઉંમરે ભારત રત્ન મેળવનાર તથા દેશનો પ્રથમ ક્રિકેટર છે જેને ભારત રત્ન આપવામાં આવશે. 26મી જાન્યુઆરીના દિવસે વડાપ્રધાન સચિન તેંદુલકરને ભારત રત્ન આપીને તેનું સંમાન કરશે......gujaratsamachar
No comments:
Post a Comment