Monday, 22 October 2012
ડેનમાર્ક ઓપનમાં સાયના ચેમ્પિયન
સાયનાએ ફાઈનલમાં જર્મનીની જુલિયન સેક સામે ૨૧-૧૭ ,
૨૧-૮ થી વિજય ચેમ્પિયન બનીને ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલે સુપર સિરીઝ ટાઇટલ મેળવીને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. સાયના ડેન્માર્ક ઓપનમાં પ્રથમ વખત ચેમ્પિયન બની છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment