Tuesday, 20 November 2012

અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત

હ્યુસ્ટન, તા. 19/11/2012
ગુજરાતની દીકરી સુનિતાનું બે અવકાશયાત્રીઓસાથે કઝાખસ્તાનમાં સલામત લેન્ડિંગ
અવકાશમાં ૧૨૭ દિવસ પસાર કર્યા બાદ બે સાથી અવકાશયાત્રી અકિહિકો હોશિદે અને યુરી માલેન્ચેન્કો સાથે સોમવારે સવારે સાડા સાત વાગ્યે કઝાખસ્તાનનાં પૂર્વોત્તર શહેર અર્કાલીકમાં સલામત ઉતરાણ કરનારાં ગુજરાતી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્પેસવોકનો રેકોર્ડ નોંધવનારાં પ્રથમ મહિલા અવકાશયાત્રી બન્યાં છે.
.........સુનિતાનો સ્પેસ રેકોર્ડ
૨ સ્પેસમિશન (એક્સ્પેડિશન ૧૪/ ૧૫ અને ૩૩).
૩૨૨ દિવસ બંને મિશન દરમિયાન પૂરા કર્યા.
૭ સ્પેસવોક માટે ૫૦ કલાક , ૪૦ મિનિટનો સમય લીધો.
૧૨૭ દિવસ એક્સ્પેડિશન ૩૩ દરમિયાન અવકાશમાંરહ્યાં.
So....gujaratsamachar

No comments:

Post a Comment