Friday, 30 November 2012

ભૂતપૂર્વ વડાપ્રધાન આઈ કે ગુજરાલનું નિધન

ગુડગાવ, 30/11/2012
પૂર્વ વડાપ્રધાન ઈંદ્રકુમાર ગુજરાલનું લાંબી બિમારી બાદ આજે ગુડગાવ ખાતે મેદાંતા મેડિસિટી હોસ્પિટલમાં અવસાન થયું છે. 93 વર્ષના ગુજરાલને ફેફશમાં ઈન્સફેક્શનના કારણે 19 નવેમ્બરે હેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
1996માં તે દેવગોડા સકરાર અને વીપી સિંહની સરકારમાં વિદેશમંત્રી રહ્યા હતા. જે દરમ્યાન તેમણે પાડોશી દેશો સાથે સંબંધ સુધારવાનો સિદ્ધાંત આપ્યો હતો. રાજકારણમાં આવ્યા પહેલા ગુજરાલ IFS સેવામાં હતા.
ગુજરાલનો જન્મ 4 ડિસેમ્બર 1919ના રોજ હાલના પાકિસ્તાનમાં રહેલા પંજાબના જેલમમાંથયો હતો. રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 1988માં જનતા દળમાંથી કરી હતી અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને ઈસ1942માં જેલ પણ થઈ હતી.so sandesh

No comments:

Post a Comment