Monday, 25 February 2013

લાઇફ ઑફ પાઇ 4 Award સાથે Oscarમાં છવાઇ

લોસ એંજલ્સ, તા.25 ફેબ્રુઆરી, 2013
85મા ઓસ્કાર એવોર્ડ સમારંભમાં આરંભના વિજેતાઓમાં આંગ લીની લાઇફ ઑફ પાઇને બેસ્ટ ડાયરેક્ટર, સિનેમેટોગ્રાફી, સ્પેશિયલ ઇફેક્ટ્‌સ. 3D ટેકનિકનો એવોર્ડ એનાયત થયો હતો. એટલે કે લાઇફ ઑફ પાઇ 4 Award સાથે Oscarમાં છવાઇગઇ છે.
જ્યારે હોલિવૂડની અભિનેત્રી એન હેથવેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કાર એનાયત થયો હતો.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડક્રિસ્ટોફ વૉલ્ટ્‌સને મળ્યો હતો.બેસ્ટ એડિટિંગનો ઓસ્કાર વિલિયમ ગોલ્ડનબર્ગને મળ્યો હતો. એનિમેટેડ શોર્ટ ફિલ્મનો ઓસ્કાર પેપરમેનને મળ્યો હતો.
લાઇફ ઑફ પાઇની થ્રી ડી ટેક્‌નિક માટે કેમેરામેન ક્લાઉડિયો મિરાંડાને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો ઓસ્કાર મળ્યો હતો.
જ્યારે Best Directiorનો એવોર્ડ Life of Pi નાં ડાયરેક્ટર Ang Leeને મળ્યો છે.
Gujaratsamachar

No comments:

Post a Comment