Tuesday, 4 June 2013

અભિનેત્રી જીયા ખાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

- નિઃશબ્દની હોટ હિરોઈન કાયમ માટે શાંત થઈ ગઈ..!!
- જીયા ખાનનો જન્મ 1988માં અમેરિકામાં થયો હતો
- જીયા ખાન સપનાને જીતવા વિદેશ થી ભારત આવી હતી
-અમિતાભ બચ્ચન સાથે કામ કર્યાબાદ જીયાના જીવનમાં વળાંક આવ્યો
-જીયા ખાનનું રાત્રે 11 વાગ્યે મોત, અઢી વાગ્યે બચ્ચને twit કર્યુ
- આત્મહત્યા કરતાં પહેલાં લાંબી વાતચીતો થઇ હતી
-પ્રેમી સાથેના સબંધોની વાત કર્યા પછી માતા-પુત્રી ટેન્સનમાં રહેતા હતા
-આત્મહત્યાનાં 10 દિવસ પહેલા જ અણસાર આપ્યો?
-જીયા ખાનનાં ટ્વીટર પર 1,59,036 ફોલોઅર્સ
-સૌપ્રથમ twit દિયા મિરઝાએ કરી હતી
-જોકે, બચ્ચનની twitથી વધુ લોકોને ખબર પડી
-નિઃશબ્દ અને ગઝિનીની હીરોઇનહતી
-સોમવારે રાત્રે જૂહુ ખાતેનાપોતાના ઘરમાં આત્મહત્યા કરી
-gujaratsamachar

No comments:

Post a Comment