યુવરાજના ૩૫ બોલમાં ૮ ચોગ્ગા, ૫ છગ્ગા સાથે ૭૭*
૨૦-૨૦માં જીતવા માટેનો ૨૦૨ રનનો પડકાર ૧૯.૪ ઓવરોમાં ચાર વિકેટે ઝીલ્યો
રાજકોટ : 10th October
યુવરાજસિંહે ૩૫ બોલમાં અણનમ ૭૭ રન ફટકારતાં ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર ટ્વેન્ટી૨૦માં ભારતનો ૬ વિકેટે વિજય થયો હતો. વિજય માટે ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૦૨ના વિશાળ ટાર્ગેટને ભારતે ૧૯.૪ ઓવરમાં વટાવી લીધું હતું. આ મેચમાં કુલ ૩૯.૩ ઓવરમાં ૪૦૩ રન ખડકાયા હતા અને કુલ ૪૩ બાઉન્ડ્રી-૧૫ સિક્સર્સ જોવા મળી હતી.sandesh
No comments:
Post a Comment