મુંબઈ :મેરીકોમને એક આયોજિત કાર્યક્રમમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ વન ઇન્ડિયા પુરસ્કાર આપવામાં આવ્યું. સ્વૈચ્છિક સંસ્થા માય હોમ ઇન્ડિયા દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પુરસ્કાર રાષ્ટ્રીય એકતામાં યોગદાન આપવા બદલ આપવામાં આવે છે. મેરીકોમ મણીપુરમાં પોતાના પતિ સાથે બોક્સિંગ એકેડમી ચલાવે છે. જેમાં આશરે 40 આશાસ્પદ બોક્સરો ટ્રેનીંગ લઇ રહ્યા છે.
ઈલેક્શન કમિટી લંડન ઓલમ્પિકમાં કાંસ્ય મેડલ વિજેતા અને બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને બોકસર મેરી કોમને રાષ્ટ્રીય આઇકન બનાવવામાં આવ્યા છે તેઓ મતદાન માટે લોકોને જાગૃત કરશે........By GGN News
No comments:
Post a Comment