Friday, 1 November 2013

નવા ખાતાઓની ફાળવણી

1-જયેશ રાદડિયા-પ્રવાસન અને નાગરીક ઉડયન
2-જયદ્રથસિંહ પરમાર- માર્ગ-મકાન
3-વાસણભાઈ આહિર- કુટીર ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગ
4-છત્રસિંહ મોરી- નાગરીક પુરવઠા
5-દિલીપસિંહ ઠાકોર- પશુપાલન,ગૌસંવર્ધન છાપકામ અને લેખન સામગ્રી
6-જસવંતસિંહ ભાભોર -વન પર્યાવરણ તથા આદિજાતિ વિકાસમંત્રી
7-ગોવિંદભાઈ પટેલ -કૃષિ ખાતું ,પાણી પુરવઠા ખાતું
8-નાનુભાઈ વાનાણી-જળસંપતિ ,પ્રાથમિક શિક્ષણ અને યુવક સેવા સાંસ્કૃતિક ખાતું
by......katariya.k.r

No comments:

Post a Comment